Parodh Thayu Ne Pangariyu

Mathurbhai Kanjariya

પરોઢ થયુ ને પાંગર્યું મન, વન વાંસાડીયું વાગી,
ઓચિંતા ની આડશ મરડી જબકી રાધા જાગી
પરોઢ થયુ ને પાંગર્યું મન
ઘરને ખૂણે ઘંટી જાગી, ગીત મંડી ગય ગાવા
કાંભી કડલા વાતે વડગયા, હેલુ હાલી નાવા
પરોઢ થયુ ને પાંગર્યું મન

Lyrics Submitted by Vijay Mali

Lyrics provided by https://damnlyrics.com/