કાનજી,
ક્યાં રમી આવ્યા રાસ....
કાનજી,
ક્યાં રમી આવ્યા રાસ....
હે ઘેલી રાધાનું ,
હે ઘેલી રાધાનું દલડું ઉદાસ.....
ક્યાં રમી આવ્યા રાસ..
કાનજી,
ક્યાં રમી આવ્યા રાસ....
અમે ગયાતાં ગોરી સોનીડા નાં દેશમાં, સોનામાં ભાન અમે ભૂલ્યાં
હો..
સોનામાં ભાન અમે ભૂલ્યાં..
અમે જાણ્યું કે તમે સોનારણ કેરા
ચમકતાં રૂપમાં ડોલ્યાં..
. ચમકતાં રૂપમાં ડોલ્યાં..
કાનજી,
. ક્યાં રમી આવ્યા રાસ.....
Lyrics Submitted by Jigar Kathiriya
Lyrics provided by https://damnlyrics.com/