Koi Gokul Mathura Ma Jai Re

Hari Bharwad

કોઈ ગોકુલ મથુરામાં જાય રે
લખીએ કાગળિયું રે પ્રેમનું
કોઈ કાના ને મનાવા જાય રે (2)
કાગળ લખું કપૂરથી ને વિધ વિધ કરું પ્રણામ (2)

હે જેદી થી જુદા પડ્યા પડા વેદોથી નિંદ્રા હરામ રે ,,,,,,,લખી કાગળિયું પ્રેમ નું (2)
કાગળ થોડા ને હેત ઘણા આતો મુખથી કયા ન જાય(2)
હે,,,, રત્ના ઘર સાગરમાં નીર ઘણા ગાગરમ ન સમાય રે,,,, લખીએ કાગળીયો રે પ્રેમ
ખેતર હોય તો ખેડે આતો ડુંગર ખેડીયા ન જાય (2)
હે કાગળ વાંચીએ આતો કરમ વર્યા ના જાય રે,, લખીએ કાગળિયું રે પ્રેમ,,,,,,,,
પ્રેમ ની વાડી નીપજે ને પ્રેમને હાટી વિચાય(2)
નેહ વિના નાથજી એ તો કુબ્જાને મોલે જાયરે,,, લખીયે કાગળીયો રે પ્રેમ ,,,,,,,,

Lyrics Submitted by Mahesh Solanki

Lyrics provided by https://damnlyrics.com/