કૃષ્ણ ભગવાન હાલ્યા,
દ્વારિકા ને કાંઈ,
કૃષ્ણ ભગવાન હાલ્યા,
દ્વારિકા ને કાંઈ,
લિધો મણિયારા વાળો વેશ
લે હોવ હોવ
લિધો મણિયારા વાળો વેશ,
કે હુ તો તને,
વરુલ્યા જીયો મણિયારા,
કે હુ તો તને,
વરુલ્યા જીયો મણિયારા
રાધા રાણી રે બેથા,
માળિયે ને કાંઈ,
રાધા રાણી રે બેથા,
માળિયે ને કાંઈ,
જુવે મણીયારા તારી વાટ
લે હોવ હોવ
જુવે મણીયારા તારી વાટ,
કે હુ તો તને,
વરુલ્યા જીયો મણિયારા,
કે હુ તો તને,
વરુલ્યા જીયો મણિયારા
મણીયારો મણિયારો તમે,
સુ રે કરો છો,
મણીયારો મણિયારો તમે,
સુ રે કરો છો,
મણિયારો નાને રૂપલ
લે હોવ હોવ
મણિયારો નાને રૂપલ,
કે હુ તો તને,
વરુલ્યા જીયો મણિયારા,
કે હુ તો તને,
વરુલ્યા જીયો મણિયારા
કૃષ્ણ ભગવાન હાલ્યા,
દ્વારિકા ને કાંઈ,
કૃષ્ણ ભગવાન હાલ્યા,
દ્વારિકા ને કાંઈ,
લિધો મણિયારા વાળો વેશ
લે હોવ હોવ
લિધો મણિયારા વાળો વેશ,
કે હુ તો તને,
વરુલ્યા જીયો મણિયારા,
કે હુ તો તને,
વરુલ્યા જીયો મણિયારા
Lyrics Submitted by poet_mawali
Lyrics provided by https://damnlyrics.com/