Mandavde Kai Udere Gulal

Lalita Ghodadra

માંડવડે કાંઈ ઉડે રે ગુલાલ (૨)
હે જાનુંમાં ઉડે રે રાતા કસુંબા હો રાજ (૨)


માંડવડે કાંઈ સાકર્યું વેચાય (૨)
હે વાગે રે શરણાયું, ગોરીયું મંગળગીતો ગાય (૨)


માંડવડે કાંઈ ચમર્યું ઢોળાય (૨)
હે ફૂલડાં મહેકે ને, માંડવે તોરણ બંધાય (૨)


માંડવડે કાંઈ શ્રીફળ વેચાય (૨)
હે વાગે રે શરણાયું, ગોરીયું મંગળગીતો ગાય (૨)

Lyrics Submitted by Kriya Shah

Lyrics provided by https://damnlyrics.com/