He Karuna Na Karnara

Soli Kapadia

હે કરુણાના કરનારા તારી કરુણાનો નો કોઈ પાર નથી
હે સંકટ ના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી

મારા પાપ ભરયા છે એવા તારી ભૂલ્યો કરવી સેવા(૨)
મારી ભૂલોના ભૂલનારા(૨) તારી કરુણા નો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા તારી કરુણાનો નો કોઈ પાર નથી
હે સંકટ ના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા તારી કરુણાનો નો કોઈ પાર નથી
હે સંકટ ના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી

હે પરમ કૃપાળુ વાલા મેં પીધા વિષના પ્યાલા(૨)
વિષ ને અમૃત કરનારા(૨) તારી કરુણા નો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા તારી કરુણાનો નો કોઈ પાર નથી
હે સંકટ ના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા તારી કરુણાનો નો કોઈ પાર નથી
હે સંકટ ના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી

હું અંતરમાં થઈ રાજી ખેલ્યો હું અવળી બાજી (૨)
અવળી સવળી કરનારા (૨) તારી કરુણા નો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા તારી કરુણાનો નો કોઈ પાર નથી
હે સંકટ ના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા તારી કરુણાનો નો કોઈ પાર નથી
હે સંકટ ના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી

મને જડતો નથી કિનારો મારો કયાંથી આવે આરો (૨)
મારા સાચા કેવલ હારા (૨)તારી કરુણા નો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા તારી કરુણાનો નો કોઈ પાર નથી
હે સંકટ ના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા તારી કરુણાનો નો કોઈ પાર નથી
હે સંકટ ના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી

ભલે ચોરું કછોરું થાય તું માવતર કહેવાય (૨)
મીઠી છાયા દેનારા (૨) તારી કરુણાનો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા તારી કરુણાનો નો કોઈ પાર નથી
હે સંકટ ના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા તારી કરુણાનો નો કોઈ પાર નથી
હે સંકટ ના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી

છે ભક્તનું દિલ ઉદાસી તારા ચરણે અવિનાશી(૨)
રાધાનું નું દિલ હરનારા (૨) તારી કરુણાનો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા તારી કરુણાનો નો કોઈ પાર નથી
હે સંકટ ના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા તારી કરુણાનો નો કોઈ પાર નથી
હે સંકટ ના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી

Lyrics Submitted by Kalrav Rathod

Lyrics provided by https://damnlyrics.com/