Aankh Mari Ughade Tya Sitaram

Praful Dave

આંખ મારી ઉઘાડી ત્યાં સીતારામ દેખું
ધન્ય મારું જીવન કૃપા એની લેખું
રામ કૃષ્ણ રામ કૃષ્ણ રથના ઉચારે
હરિ નો આનંદ માટે અંતરે આવે
રામાયણ ગીતા મારી અંતર ની આંખો
હરિએ દીધી છે મને પૂજવાની પાંખો
રામના વિચારો મારે અઢળક નાણું
ગવું મારે નિશદિન રમનુજ ગાણું
પ્રભુના ભકતા મારા સગા ને સબંધી
છૂટી ગ્રંથિ તૂટી મારી માતા ની બનનધી
આંખ મારી ઊઘડે ત્યાં સીતારામ દેખું
ધન્ય મારું જીવન કૃપા એની લેખું
શુદ્ધ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી
સૌ સંતો આશિષ સદા દેજો એવી
એણે શ્રી રામચરણ રસ જાગ્યો
એણે રે સંસારને મિથ્યા કરી નાખ્યો
એ રસ ધ્રવને પ્રહલાદે ચાખ્યો
એ રસ અમરિક્ષે રુદિયામાં રાખ્યો
આ રસને જાણે છે શુંકદેવ જોગી
કૈંક જાણે છે પેલો નરસૈંયો ભોગી
આંખ મારી ઊઘડે ત્યાં સીતારામ દેખું
ધન્ય મારું જીવન કૃપા એની લેખું

Lyrics Submitted by Kantilal Barot

Lyrics provided by https://damnlyrics.com/