damnlyrics.com

Dwarika No Nath Maro Raja Ranchhod

દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે

રાધાજી નો શ્યામ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે

એણે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે

સુદામાનો મિત્ર મારો દ્વારિકા નો નાથ છે એને મને માયા લગાડી રે ગાયો નો ગોવાળ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે

Lyrics Submitted by Rathod bhruguraj sinh

Enjoy the lyrics !!!