Ekvaar Mohan Mare - Master Rana
| Page format: |
Direct link:
BB code:
Embed:
Ekvaar Mohan Mare Lyrics
એકવાર એકવાર એકવાર મોહન, મારે મંદિરીયે આવો રે.
મારે મંદિરીયે આવો મારા વાળા, મારા આંગણિયા શોભાઓ રે.
નાની છે ઝોપડી રે મન મારા મોટા, માટે ના શરમાઓ રે.
એકવાર એકવાર એકવાર મોહન, મારે મંદિરીયે આવો રે.
અંતર ના પ્રેમ થી આપને બદાવસું, લેશું અમૂલ અખલાવો રે.
એકવાર એકવાર એકવાર મોહન, મારે મંદિરીયે આવો રે.
માયા ની મૂડી મા એક રામ નામ છે, બીજી વસ્તુ ના અભાવો રે.
એકવાર એકવાર એકવાર મોહન, મારે મંદિરીયે આવો રે.
ભક્તો કહે પ્રભુ પ્રેમનો આ દિન છે, પ્રેમ રસ પીવો અને પાઓ રે.
એકવાર એકવાર એકવાર મોહન, મારે મંદિરીયે આવો રે.
Enjoy the lyrics !!!