DamnLyrics - The center provides all the lyrics

Gharda Gharma Bethi Mavadi - Hari Bharwad

Page format: Left Center Right
Direct link:
BB code:
Embed:

Gharda Gharma Bethi Mavadi Lyrics

ગરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ (૨)
જઈ કેજો મારા દીકરા ને તમે, જઈ કેજો મારા દીકરા ને આવે સંભાળ લેવા કાજ
બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા(૨)

હો... મારગ માથે...
મારગ માથે નજરૂ માંડી જોઈ રહી તારી વાટ (૨)
હમણાં મારો દીકરો આવે, હમણાં મારો દીકરો આવે આવે એવા ભણકાર
બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા(૨)
ગરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ (૨)
જઈ કેજો મારા દીકરા ને તમે, જઈ કેજો મારા દીકરા ને આવે સંભાળ લેવા કાજ
બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા(૨)
હે...દીકરા તારી

દીકરા તારી યાદ મા મારી નીંદર વેરણ થઈ (૨)
અન્ન પાણી મને ભાવે નહી ને, અન્ન પાણી મને ભાવે નહી ને કાયા કરમાઈ ગઈ
બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા(૨)
ગરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ (૨)
જઈ કેજો મારા દીકરા ને તમે, જઈ કેજો મારા દીકરા ને આવે સંભાળ લેવા કાજ
બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા(૨)
હે... માવડી લખે
માવડી લખે દીકરા મારી અંત ગડી આવી રહી (૨)
આખર ની માં ની અરજુ વાંચી, આખર ની માં ની અરજુ વાંચી આવજે ઉમર ભઈ
બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા(૨)
ગરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ (૨)
જઈ કેજો મારા દીકરા ને તમે, જઈ કેજો મારા દીકરા ને આવે સંભાળ લેવા કાજ
બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા(૨)
હે... દુખિયારી મા
દુખિયારી મા નો કાગળ વાંચી જલ કરે ફરિયાદ (2)
આવા દીકરા ના ગડતો પ્રભુ, આવા દીકરા ના ગડતો જેને માં ની આવે નહીં યાદ
ગડે તો ગડજે એવા કરે માં બાપ ની સેવા (2)
ગરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ (૨)
જઈ કેજો મારા દીકરા ને તમે, જઈ કેજો મારા દીકરા ને આવે સંભાળ લેવા કાજ
બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા(૨)
બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા(૨)

Enjoy the lyrics !!!