Koi Rajpara Jaine Rizavo - Poonam Gondaliya



     
Page format: Left Center Right
Direct link:
BB code:
Embed:

Koi Rajpara Jaine Rizavo Lyrics


કોઈ રાજપરા જઈને મનાવો મારી બાયું રે, ખોડલ રમવાને આવે
કોઈ તાતણીયા ધરાથી મનાવું મારી બાયું રે, ખોડલ રમવાને આવે
આશોના ઉજળા આવ્યા નોરતા, મનડે કોડ નથી માંતો
માં નાં તે વાર નો મહિમા છે એટલો, શ્રુસ્તી માં નથી રે સમાતો
સારી શ્રુસ્તીની શોભા સજાવો મારી બાયું રે ખોડલ રમવાને આવે
કોઈ માટેલ જઈને મનાવો મારી બાયું રે, ખોડલ રમવાને આવે
નદીઓ ના પાયલ ખમકે છે પગમાં સુર જેનો ગરવો લાવ્યા
આકાશી ઓઢણી ઓઢીને અંગ પર ચોસઠ બેનડીઓ આવ્યા
હવે આકાશે ઢોલ વગડાવો મારી બાયું રે ખોડીયાર રમવાને આવે
કોઈ કાગવડ જઈને મનાવો મારી બાયું રે, ખોડલ રમવાને આવે
લેખન:- દર્શન હીરપરા
Lyrics Submitted by DARSHAN HIRPARA

Enjoy the lyrics !!!