Lakh Lakh Divda Ni Mandavi - Hemant Chauhan
| Page format: |
Lakh Lakh Divda Ni Mandavi Lyrics
લાખ લાખ દીવડાની, હે માંડવી રે રંગ,
માંડવડી
લાખ લાખ દીવડાની, માંડવી રે રંગ,
માંડવડી
કાંઈ ઝરતીના ઝાળયા બાજોટ,
રંગ રંગ માંડવડી!
હે... રંગ રંગ માંડવડી!
(કોરસ)
હે લાખ લાખ દીવડાની, હે માંડવી રે રંગ,
માંડવડી
લાખ લાખ દીવડાની, માંડવી રે રંગ,
માંડવડી
કાંઈ ઝરતીના ઝાળયા બાજોટ,
રંગ રંગ માંડવડી!
હે... રંગ રંગ માંડવડી!
હે લાખ લાખ દીવડાની, હે માંડવી રે રંગ,
માંડવડી
આસો માસ, સોનવે નોરતા રે રંગ,
માંડવડી
આસો માસ, સોનવે નોરતા રે રંગ,
માંડવડી
હે જેને ગરબે ગગન કેરી ગોખ,
રંગ રંગ માંડવડી!
હે... રંગ રંગ માંડવડી!
નવસો નવાનુ વાગે શરણાયો હે રંગ,
માંડવડી
નવસો નવાનુ વાગે શરણાયો હે રંગ,
માંડવડી
હે જેને ધીમાં ઢબૂકે ઢોલ,
રંગ રંગ માંડવડી!
હે... રંગ રંગ માંડવડી!
હે લાખ લાખ દીવડાની, હે માંડવી રે રંગ,
માંડવડી
Lyrics Submitted by Solanki siddhraj
