damnlyrics.com

Mogal Aavo Ne Mori Maa

કળશ થપવું મંદિર મા ને માડી

આયલ ને ઉપવાશ

મોગલ આવો ને...

મા જેવ  તેવળી ખોળે વળી ને

મા નો તરવેદો ઓરાય

મોગલ આવો ને...

વાળવા તે હાંધાન પોરિયું ને

દાપણ ભરિયા તેલ

મોગલ આવો ને...

ભારે કળશ નો ભેળિયો ને

મા ના ખણ ખણ ખણકે હાથ

મોગલ આવો ને...

એ કાળી તે વાય નું કાપડું ને

ખુન્દર ખટકે વાળ

મોગલ આવો ને...

એ ડોકે તે તુપીયો એક પ્રેમનો

કાને ઝબૂકે જાળ

મોગલ આવો ને...

નાકે તે નથડી શોભતી ને

ટીલડી લપે એ લાલ

મોગલ આવો ને...

સેથો પુરાવ્યો સિંદૂરિયો ને

ચોટલે વશી હે નાર

મોગલ આવો ને...

માડી તે રમવા નિશર્યા ને

મા એ શોળે સજ્યા શણગાર

મોગલ આવો ને...

નવે તારા ના નવ નોરતા ને

મા એ ગરબો લીધો હાથ

મોગલ આવો ને...

લીલો રાખો આમારો નેહડો ને

તુ તો અવિચર રે જે આઈ

મોગલ આવો ને...

કળશ થપવું મંદિર મા ને

આયલ ને ઉપવાસ

મોગલ આવો ને...

ઓખા ધરે થી આવો ને મોગલ મા

ભીમરાળા થી આવો ને મોગલ મા

રાણેસર થી આવો ને મોગલ મા

માળી જીલવા વાળી આવો ને મોગલ મા

ભગુડા થી આવો ને...

Lyrics Submitted by Bumtariya Nikhil Nathabhai

Enjoy the lyrics !!!