Radha Hu Pukaru - Kirtidan Ghadhavi
| Page format: |
Direct link:
BB code:
Embed:
Radha Hu Pukaru Lyrics
ઓ...રાધા હું પુકારું પુરી દ્વારકામાં...મને મારી રાધા વિના, સૂનું સૂનું લાગે...
હજારો છે રાણી, છતાં રોજ સાંજે,
રાધાની યાદ મને, કાંટા જેવી લાગે.... રાધા હું પુકારું ....
ઓ...વૃંદાવન ની વાટે, તરસે મારી આંખો, રાધા તારી યાદોને આવી છે પાંખો..(૨)
રાધા તારી ઘુંઘરૂના પરઘા પડે છે...તારી રે યાદોમાં મારી મુરલી રડે છે....(૨)
ઓ માખણની ચોરી જો તારા હાથે ખાતો, એ પૂનમની રાતો ને યમુનાની કાંઠો (૨)
રાધા તારી મટકીમાં ઘૂંટી હું રહ્યો છું, તારા વિના રાધે, તૂટી હું રહ્યો છું....(૨)
છે સોનાની ભીંતો પણ , ગોકુલનો કાનો ક્યાં છે, છે સોનાની થાળી પણ, રાધાનો પ્યારો ક્યાં છે..
આજ દ્વારિકાનો રાજા મને સોઉ કહે છે..રાધા મારી થાળીમાં , કૈક ખૂટે છે,
Lyrics Submitted by kishor kapdoskar
Enjoy the lyrics !!!