Bij Ne Sanivare - Ram Maldhari



     
Page format: Left Center Right
Direct link:
BB code:
Embed:

Bij Ne Sanivare Lyrics


બીજ ને શનિવારે ઝોમલો જગાયો
મોન ભેર સંતો‌ ન તેડાયા‌ હો જી હો
મહાધરમ‌ જીલો જાડેજા ની રોની
સતોધરમ‌ જીલો જાડેજા ની રોની
એ હૈ
આવતા સંતો ને આદર ભાવ દઈએ વાલા (૨)
પગ ધોઈને પાવન કરીએ હોજી હો
મહાધરમ‌ જીલો જાડેજા ની રોની
સતોધરમ‌ જીલો જાડેજા ની રોની
એ હૈ
હસતા મુખ જેના મન ગણા મોટડા (૨)
એવાં ના દર્શન કરીએ હો જી હો
મહાધરમ‌ જીલો જાડેજા ની રોની
સતોધરમ‌ જીલો જાડેજા ની રોની
એ તમને તોરલ કહું કાઠીયાડી હો જી હો
મહાધરમ‌ જીલો જાડેજા ની રોની
સતોધરમ‌ જીલો જાડેજા ની રોની
એ હૈ

અંગ ના ઉસ્તાદ ને પ્રેમ ના પાથરણા વાલા (૨)
કાયા કુરબાન કરી દઈએ હો જી હો
મહાધરમ‌ જીલો જાડેજા ની રોની
સતોધરમ‌ જીલો જાડેજા ની રોની
એ તમને તોરલ કહું કાઠીયાડી હો જી હો
મહાધરમ‌ જીલો જાડેજા ની રોની
સતોધરમ‌ જીલો જાડેજા ની રોની
ટીટોડા ગર્મસીડ મંડપ રોપાયા વાલા (૨)
પરને નકડક રાજા હો જી હો
મહાધરમ‌ જીલો જાડેજા ની રોની
સતોધરમ‌ જીલો જાડેજા ની રોની
એ તમને તોરલ કહું કાઠીયાડી હો જી હો
મહાધરમ‌ જીલો જાડેજા ની રોની
સતોધરમ‌ જીલો જાડેજા ની રોની
એ જ્ઞાન તકી સતી રૂપો રોની બોલ્યા વાલા (૨)
સંતો ની મંડળી ભરોની હો જી હો
મહાધરમ‌ જીલો જાડેજા ની રોની
સતોધરમ‌ જીલો જાડેજા ની રોની
એ તમને તોરલ કહું કાઠીયાડી હો જી હો
મહાધરમ‌ જીલો જાડેજા ની રોની
સતોધરમ‌ જીલો જાડેજા ની રોની
Lyrics Submitted by Anish Sinh Chauhan

Enjoy the lyrics !!!