Gopal Maro Paraniye Jule Re - Lalita Ghodadra
| Page format: |
Direct link:
BB code:
Embed:
Gopal Maro Paraniye Jule Re Lyrics
ગોપાલ મારો પારણીયે ઝુલે રે
ગોપાલ મારો પારણીયે ઝુલે રે
ઝુલાવે ગોકુળની નારી રે
ગોપાલ મારો પારણીયે ઝુલે રે
ગોપાલ તને રમકડાં આપું રે
ગોપાલ તને માખણીયું વ્હાલું રે
ગોપાલ મારો બોલે છે કાલુ-કાલુ
ગોપાલ મારો પારણીયે ઝુલે રે
ગોપાલ મારો પારણીયે ઝુલે રે
ગોપાલ તને ઝાંઝરડી પહેરાવું
કે નાનાં-નાનાં ડગલા રે ભરાવું
ગોપાલ તને આંગણીયામાં નચાવું
ગોપાલ મારો પારણીયે ઝુલે રે
ગોપાલ મારો પારણીયે ઝુલે રે
ગોપાલ તને કુમુદિની રમાડે
કે હાથમાં ઘુઘરડો વગાડે
કે પ્રાત: તને આવીને જગાડે
ગોપાલ મારો પારણીયે ઝુલે રે
ગોપાલ મારો પારણીયે ઝુલે રે
Lyrics Submitted by ડો. રાજેન્દ્ર ભટ્ટ
Enjoy the lyrics !!!