Nahi Melu Tara Fadiya Ma - Gargi Vora
Page format: | ![]() ![]() ![]() |
Nahi Melu Tara Fadiya Ma Lyrics
નહિં મેલુ રે, તારા ફળીયામાં પગ નહિં મેલુ

છો ને લાગે છબીલાં, તને મારું ઘેલુ..
છો ને લાગે છબીલાં તને મારું ઘેલુ...

જાણું છું ચિત્તડાને લાગ્યો તારો ચટકો..
જાણું છું કંઠ તારો, સાકરનો કટકો...
જાણું છું ચિત્તડાને લાગ્યો તારો ચટકો..
જાણું છું કંઠ તારો, સાકરનો કટકો...
છો ને રુપ તારું હોય ,અલબેલું, અલબેલું...
નહિં મેલુ રે, તારા ફળીયામાં પગ નહિં મેલુ
નહિં મેલુ રે, તારા ફળીયામાં પગ નહિં મેલુ
==========
સામાસામે ફળિયું ને વચમાં ચોક છે...
આંગળી ચિંધીને મને નિરખે લોક છે...
સામાસામે ફળિયું ને વચમાં ચોક છે...
આંગળી ચિંધીને મને નિરખે લોક છે...
છોને વીકળ પર માની તારી ભેરુ ,તારી ભેરુ
નહિં મેલુ રે, તારા ફળીયામાં પગ નહિં મેલુ
નહિં મેલુ રે, તારા ફળીયામાં પગ નહિં મેલુ
છો ને લાગે છબીલાં, તને મારું ઘેલુ..
છો ને લાગે છબીલાં તને મારું ઘેલુ...
નહિં મેલુ રે, તારા ફળીયામાં પગ નહિં મેલુ
નહિં મેલુ રે, તારા ફળીયામાં પગ નહિં મેલુ
------Thankyou-----
Lyrics Submitted by Hardik Patel
![](https://damnlyrics.com/images/space.gif)
![](https://damnlyrics.com//images/space.gif)
More lyrics by Gargi Vora