Radha Nu Naam Tame - Dr. Falguni Doctor
| Page format: |
Direct link:
BB code:
Embed:
Radha Nu Naam Tame Lyrics
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વહેતું ના મેલો ઘનશ્યામ
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ
રાધાનું નામ વહેતું ના મેલો ઘનશ્યામ
Lyrics Submitted by Prachi Gohil
Enjoy the lyrics !!!