Aabh Ma Jini Jabuke Vijali - Kiran Gadhvi



     
Page format: Left Center Right
Direct link:
BB code:
Embed:

Aabh Ma Jini Jabuke Vijali Lyrics


આભ મા ઝીણી ઝબુકે વિજળી રે...
હે......
કે ઝીણા જર મર વર વરસે મેઘ
ગુલાબી નહિ જાવા દવ ચાકડિઍ
ઍ ભીંજાય મેડી ને ભીંજાય માળિયા રે...
હે......
ભીંજાય મેડી પર બેસનાર સુબો
ગુલાબી નહિ જાવા દવ ચાકડિઍ
Lyrics Submitted by Rushiraj

Enjoy the lyrics !!!