Aavo Navlakh Nejadi - Kiran Gadhvi



     
Page format: Left Center Right
Direct link:
BB code:
Embed:

Aavo Navlakh Nejadi Lyrics


આવો નવલખ નેજાળી...
માડી આવો લોબડીયાડિયું...
આવો નવલખ નેજાળી..
માડી આવો લોબડીયાડિયું...
બાળ રે બોલાવે.. આયલ આવો ને વિર્દાડિયું...
આવા બાળ રે બોલાવે.. આયલ આવો ને વિર્દાડિયું...
કળિયુગ થી કંટાળી ગયું કે...!? આયલ ઘેન માં ઘેરાણીયું...
હે.. કળિયુગ થી કંટાળી ગયું કે...!? ભગવતી ઘેન માં ઘેરાણિયું...
વાર કરવા આવો... આયલ વિશભૂજાડિયું...
માડી વાર કરવા આવો... આયલ વિશભૂજાડીયું...
આવો નવલખ નેજાળી...
માડી આવો લોબડીયાડિયું...
આવો નવલખ નેજાળી..
માડી આવો લોબડીયાડિયું...

બાળ રે બોલાવે.. આયલ આવો ને વિર્દાડિયું...
આવા બાળ રે બોલાવે.. આયલ આવો ને વિર્દાડિયું...
Lyrics Submitted by Sneha puri goswami

Enjoy the lyrics !!!